શ્રી બલરામ મીણા સાહેબ નાઓને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના પોલીસવડા દ્વારા આજરોજ ડીજીપી ડીસ્ક એવોર્ડથી નવાજવામાં આવ્યા
સિંધુઉદય ન્યુસ
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ નાઓને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્યના પોલીસવડા દ્વારા આજરોજ ડીજીપી ડીસ્ક એવોર્ડથી નવાજવામાં આવ્યા તે બદલ માન્ય.એસ.પી.સાહેબને ખૂબ ખૂબ અભિનંદન