પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ના ડેલીગેટ તરીકે નિમણૂક કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટ(AICC) ના ડેલીગેટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ગરબાડા 133 વિધાનસભામાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ કોંગ્રેસ પાર્ટીની ખેડા ખાતે સંગઠનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે આમ માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના ડેલિગેટ બનાવવા બદલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
પ્રતિનિધિ ગરબાડા
પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ના ડેલીગેટ તરીકે નિમણૂક કરવામાં આવીપ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના 133 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટ(AICC) ના ડેલીગેટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ગરબાડા 133 વિધાનસભામાં ત્રણ ટર્મ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ કોંગ્રેસ પાર્ટીની ખેડા ખાતે સંગઠનની જવાબદારી પણ નિભાવી રહ્યા છે આમ માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા ને કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ના ડેલિગેટ બનાવવા બદલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે


