ટીબી મુક્ત ભારત – ૨૦૨૫ અંતગર્ત પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, બોરવાણી ખાતે કાર્યક્રમ યોજાયો

સિંધુ ઉદય

ટીબી મુક્ત ભારત – ૨૦૨૫ અંતગર્ત આજ રોજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, બોરવાણી ખાતે પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ રાખવામાં આવી હતી. તેમાં ૩૩ ટીબી દર્દી તેમજ ૧૮ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહ્યા હતા. તેમજ મેડિકલ ઓફિસરશ્રી દ્વારા તેમજ મપહેસુ.CHO, RBSK MO, દ્વારા ટીબી કાર્યક્રમ વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમજ ખાસ ડોટસ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: