પુંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એ શિષ્યવૃતિ પરીક્ષા [PSE] તથા નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃતિ પરીક્ષા [NMMS] 2023 માં મેળવી જ્વલંત સફળતા મેળવી
પુંસરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર આયોજિત પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા [PSE] તથા નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃતિ પરીક્ષા [NMMS] 2023 માં મેળવી જ્વલંત સફળતા.
પુંસરી પ્રાથમિક શાળાના PSE પરીક્ષામાં ધોરણ 6 ના કુલ 33 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 20 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં જ્યારે [NMMS] પરીક્ષામાં કુલ 15વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં જેમાં સતત 6 મહિનાથી વર્ગ સંચાલન કરનાર અને માર્ગદર્શન પૂરું પાડનાર શિક્ષક શ્રી સુરેશભાઈ રમેશભાઈ માળી અને રોશનકુમાર ગોવિંદભાઈ પટેલ અથાગ મહેનત દ્વારા શાળાનું નામ રોશન કર્યું હતું શાળા પરિવાર પરીક્ષામાં પાસ થવા બદલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.