રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ ટીબી વિશે વિસ્તૃત જાણકારી અપાઈ
પંકજ પંડિત ઝાલોદ
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ ટીબી વિશે વિસ્તૃત જાણકારી અપાઈ
રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ધાવાડીયા અને અર્બન વિસ્તાર ના ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીની તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો ડી.કે પાંડે દ્વારા અને SBCC ટીમ, બ્લોક સુપરવાઈઝર,તાલુકા ટીબી સુપરવાઈઝર, MPHS,MPHW, અને ટીબી ચેમ્પિયન બાબુભાઇ દ્વારા દર્દી ઓની મુલાકત લઈ ટીબી વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી.


