ઝાલોદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક અવેરનેસ અભિયાન
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક અવેરનેસ અભિયાન અંતર્ગત બી.એમ.હાઈસ્કૂલમાં પોગ્રામ કરવામાં આયો.જેમ મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા. Lucro Plastecycle Pvt Ltdના કર્મચારી દ્વારા પ્લાસ્ટિક અવેરનેસ વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં નગરપાલિકા કર્મચારી તથા શાળા ના કર્મચારીઓ જોડાયા હતા.



