વર્લ્ડ હિપે્ટાઇટીસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અવેરનેસ એક્ટિવિટીમાં હિપે્ટાઇટીસ બી /સી, TB, HIV, અને લેપ્રેસી પ્રોગ્રામ વિશે વિસ્તૃત જાણકારી
અજય સાંસી દાહોદ
તા.26:7:23 ના રોજ જિલ્લા ટીબી, લેપ્રેસી, એચ. આઈ.વી., હિપે્ટાઇટીસ નિયત્રંણ અધિકારી DTO શ્રી ડૉ આર.ડી.પહાડીયા સાહેબશ્રી ના માર્ગદર્શન હેઠળ શ્રી ગાયત્રી ઉચ્ચ માધ્યમિક શાળા, ખરોદા ખાતે “વિશ્વ હિપે્ટાઇટીસ દિવસ ” ની ઉજવણી ના ભાગરૂપે “વન લાઈફ વન લીવર થીમ, લીવર સંબધિત સમસ્યા હોય ત્યારે સમયસર નિદાન દ્વારા હિપે્ટાઇટીસ થતો અટકાવીએ, વર્લ્ડ હિપે્ટાઇટીસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અવેરનેસ એક્ટિવિટીમાં હિપે્ટાઇટીસ બી /સી, TB, HIV, અને લેપ્રેસી પ્રોગ્રામ વિશે વિસ્તૃત જાણકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને આપવામાં આવી. જાણકારી આપ્યા બાદ પ્રશ્નોતરી હરીફાઈ કરવામાં આવી અને વિજેતા વિદ્યાર્થી ને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું. આજના અવેરનેસ એક્ટિવિટીમાં DTO શ્રી, MODTC શ્રી, PHC ના MO શ્રી, CHO, આશા વર્કરો, STS DTC , Dist. Prog. Assistant, DAPCU, સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, અધ્યાપકશ્રીઓ વગેરે હાજર રહેલ છે. “જાણકારી એજ બચાવ, જાગૃત રહીએ, સુરક્ષિત રહીએ “