દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીને પ્રતિમા ને ફલહાર કરી જન્મ જયંતી ઉજવવામાં આવી
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીને પ્રતિમા ને ફલહાર કરી જન્મ જયંતી ઉજવવામાં આવી
તા. 20 Aug 2023 ના રોજ ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દર વર્ષ ની જેમ દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી રાજીવ ગાંધીજી ની જન્મ જયંતિ યોજવામાં આવી હતી. રાજીવ ગાંધીજી ની જન્મ જયંતિ નિમિતે સત્ સત્ નમન કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ તેમજ શુભચિંતકોનો દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા હૃદયપૂર્વક આભાર માન્યો હતો



