લીમડી નગરમાં ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસની ઉજવણી કરાઈ.
પંકજ પંડિત
લીમડી નગરમાં ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસની ઉજવણી કરાઈ લીમડી નગરના ભાજપ સંગઠનના આગેવાનો દ્વારા દાહોદ જિલ્લાના પૂર્વ મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મદિવસ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સાંસદના લાંબા આયુષ્ય અને લાંબી રાજકીય કારકિર્દી માટે ભગવાન ભોલેનાથ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. આ નિમિત્તે ભાજપના મિલનશ્રીમાર ,સુનિલ કર્ણાવટ ,નિર્મલાબેન પટેલ , દિનેશ મોરી તેમજ અન્ય ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.