ભારે વરસાદના પગલે 18 વિજપોલ થયા ધરાશય.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
ભારે વરસાદના પગલે 18 વિજપોલ થયા ધરાશય
મહીસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં ભારે વરસાદના પગલે 18 જેટલા વિજપોલ ધરાશય થવાની ઘટના સર્જાઈ હતી. જ્યારે વિરપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ પડેલ વરસાદ તેમજ હાલ પડી રહેલા વરસાદના કારણે 18 વિજપોલ ધરાશય થવાની ઘટના સર્જાઈ હતી. જેને લઈને વિજ પૂરવઠો પણ ખોરવાયો હતો પણ તંત્ર દ્વારા વીજપુરવઠો યુદ્ધના ધોરણે રાબેતા ચાલુ કરવામાં આવ્યું