ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સિંગવડ મુકામે છાત્રવાસ અંતર્ગત પ્રોગ્રામ હેઠળ યુવા સંવાદ પ્રોગ્રામ યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ભાજપ અનુ.જાતિ મોરચા દ્વારા સિંગવડ મુકામે છાત્રવાસ અંતર્ગત પ્રોગ્રામ હેઠળ યુવા સંવાદ પ્રોગ્રામ યોજાયો.
આજરોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા. દાહોદ જિલ્લાના. સીંગવડ તાલુકા ના ખાતે #છાત્રવાસસંપર્કઅભિયાન અંતર્ગત #છાત્રાલયસંપર્ક -#યુવાસંવાદ યોજાયો આ પ્રસંગે. પ્રદેશ. અનુસૂચિત જાતી મોર્ચાના દાહોદ જિલ્લાના પ્રભારી બુધાભાઈ ખડાઈતા , દાહોદ જિલ્લા.એસ.સી. મોર્ચા. ના પ્રમુખ દેવચંદભાઈ પરમાર ,દાહોદ જિલ્લા એસ.સી. મોર્ચા પ્રભારી ભરતભાઈ શ્રીમાળી તથા મહામંત્રી .નાનુભાઈવણકર. સીંવગડ. તાલુકાના પ્રમુખ ગોવિંદભાઈ. સીંગવડ તાલુકાના પંચાયત.સભ્ય સુરેશભાઈ.ચૌહાણ. કર્તાકર્તા આગેવાનો ઉપસ્થિત રહ્યા. યુવા સંવાદ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેના વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું આયોજન કરવામાં માર્ગદર્શન આપ્યું હતું

