ખેડા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા અમિત પ્રકાશ યાદવ.

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા અમિત પ્રકાશ યાદવ

ખેડા જિલ્લાના કલેકટર કે.એલ.બચાણીની માહિતી નિયામક તરીકે બદલી થતા આજે ખેડા જિલ્લાના નવ નિયુક્ત કલેકટર અમિત પ્રકાશ યાદવને અધિક નિવાસી કલેકટર બી.કે.જોશી અને પ્રાંત અધિકારી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ એ આવકર્યા હતા. કલેક્ટર અમિત પ્રકાશ યાદવ મૂળ ઉતરપ્રદેશ વતની છે તેઓ  વર્ષ ૨૦૧૩ના સનદી અધિકારી છે. તેઓ સહજ સ્વભાવ ધરાવે છે. યાદવે આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમજ કલેકટર નવસારી તરીકે ઉત્તમ કામગીરી બજાવી  છે.  આજે તેઓએ ખેડા જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!