ખેડામા મંદિર પાસે બે દુકાનોમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી
નરેશ ગનવાણી નડિયાદ
ખેડાના દશામાં મદિંર પાસે બે દુકાનોમાં રાત્રે અચાનક આગ લાગતા બંને દુકાનો બડી ગઇ હતી.
દુકાનમાં સુઈ રહેલા કે જેઓ બટાકા અને કેળાની વેફર્સ બનાવવાનો ધંધો કરે છે. અને તેઓ રાત્રે દુકાન રે માં સુઈ ગયા હતા. ત્યારે રાત્રીના અચાનક ગરમી લાગતા તેઓ જાગી
ગયા હતા. અને જોયું તો અંદર આગ
લાગી હતી. જેથી આગ લાગીની બુમ પાડતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા.અને આગ હોલવાની પ્રયાશ કર્યો હતો. પરંતુ
આગ કંટ્રોલમાં ન આવતા ખેડા ફાયરબ્રિગેડ ને જાણ કરતા ટીમ સ્થળે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી. આગનું કારણ જાણી શકાયું નથી. આ આગમાં બંને દુકાનો બરીને ખાખ થઇ ગઇ હતી.