સંજેલી તાલુકા નું ગૌરવ – માર્ગીબેન દેસાઈને અભિનેત્રી અમીશા પટેલના હસ્તે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ અપાયો.
સંજેલી તાલુકા નું ગૌરવ – માર્ગીબેન દેસાઈને અભિનેત્રી અમીશા પટેલના હસ્તે બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ અપાયો .સંજેલી તાલુકામાં આવેલ શ્રી બ્યુટી પાર્લરના મેકઅપ આર્ટીસ માર્ગી બેન દેસાઈ એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સેલિબ્રેટિં અમીષા પટેલના હસ્તે બેસ્ટ મેકઅપ આર્ટીસનો એવોર્ડ આપવમાં આવ્યો હતોઅમદાવાદમાં ખાતે બ્યુટી ક્લબ એસોસિયેશન દ્વારા પ્રથમ વખત સૌથી મોટો બ્રાઇડલ અને ફેશન શો યોજાયો હતો ત્યારે આ શો માં વેસ્ટર્ન મેકઅપ વેસ્ટર્ન,હેર સ્ટાઇલ સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સ્પર્ધામાં દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં આવેલ બ્યુટી પાર્લરના મેકઅપ આર્ટીસ માર્ગી બેન દેસાઈ એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સેલિબ્રેટિંગ અમીષા પટેલના હસ્તે બેસ્ટ મેકઅપ આર્ટીસનો એવોર્ડ આપવમાં આવ્યો હતો(. પ્રતિનિધિ ::: કપિલ સાધુ સંજેલી. )