ઝાલોદ મુકામે એહમદી ફલોર મીલ (અનાજ દળવાની ઘટીને) દુકાનમાં મૂકેલા ગલ્લા માંથી અજાણીય ચોર દ્વારા નિશાન બનાવી 30000 હજારની મત્તાની ચોરી

ઝાલોદ મુકામે એહમદી ફલોર મીલ નામે અનાજ દળવાની ઘટીને ધરાવીએ છીએ અને તેમાથી આવક મેળવી અમા તથા અમારા કુટુંબ પરીવારનુ જીવન ગુજરાન ચલાવીએ છીએ ગઈ કાલ તા .૨૪/૦૬/૨૦૨૧ ના રોજ અમો ફરીયાદી રાબેતા મુજબ સાજના સમયે અમારી સદર ફલોર મીલ (અનાજ દળવાની ઘટી) બધ કરી અમારા ઘરે જતા રહેલ જે સમય અમારી સદર દુકાનમા ગલ્લામા અદાજીત રોકડ રકમ રૂા .૩૦,૦૦૦/ જેટલી મુકી રાખેલ હતી જેમાં આજરોજ તા.રપ/૦૬/ર૦ ૧ ના રોજ સવારે અમો ફરીયાદી રાબેતા મુજબ અમારો ફલોર મીલ ( અનાજ દળવાની ઘટી ) ઉપર આવેલ અને દુકાન ખોલેલ તો અમોએ જોયેલ કે , અમારી સદર ફલોર મીલનો પાછળનો જે લાકડાનો દરવાજો અને તેને લોક મારેલ હતો તે તુટેલ હાલતમાં મળી આવેલ જે બાદ અમોએ અદર જોઈ અમારા ગલ્લામાં તપાસ કરતા ગલ્લો પણ તુટેલ હાલતમાં મળી આવેલ અને તેમા રહેલ અદાજીત રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/- અને રૂપિયા ત્રીસ હજાર પુરા પણ મળી
આવેલ નહી. જેથી આ અમારી રોકડ રકમ રાત્રીના સમય દરમ્યાન કોઈક અજાણ્યા ઈસમો (આરોપી) ચોરી કરી લઈ ગયેલ હોવાનું માલુમ પડેલ હોઈ તે કારણસર અમારે હાલની આ ફરીયાદ આપવાની જરૂર ઉભી થયેલ છે જેથી અમો ફરીયાદીનો ફરીયાદ હકીકતોને ધ્યાને લઈ અમારી સદર ફલોર મીલમાં થયેલ અદાજીત રોકડ રકમ રૂા .૩૦,૦૦૦/- અને રૂપિયા ત્રીસ હજાર પુરાની ચોરી બાબતે ગુન્હો નોધી તેવા અજાણ્યા ઈસમો (આરોપી)ની કાયદેસર રીતે તપાસ કરી તેઓને પકડી મગાવી તેઓના વિરૂધ્ધ કાયદેસરની સખ્ત કાર્યવાહી કરવાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!