ઝાલોદ તાલુકાના ગામડી PHC ખાતે કોરોના કિટનું વિતરણ કરતા તાલુકા ઉપપ્રમુખ
આજરોજ ઝાલોદ તાલુકા ની ગામડી PHC ખાતે ના કોરોના સામે આપણી યોદ્ધા રૂપી રક્ષા કરતાં આરોગ્ય કર્મચારીઓને અને આશાવર્કર બેહનોને ઝાલોદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અનિતા બેન મછાર , ઝાલોદ બીજેપી મહામંત્રી જયસિંગભાઈ વસૈયા,આરોગ્ય કર્મી નર્સ શ્વેતાબેન પંડ્યા, અને વાગશકિત એન.જી. ઓ (ngo )દ્વારા આરોગ્ય કીટ નું વિતરણ કરવામાં આવ્યું. કોરોના વોરિયર્સ ને સો સો સલામ આમ એક બાજુ ઝાખું વિશ્વ કોરોના મહામારી વૈશ્વિક સંકટથી ઝઝૂમી રહ્યું હતું ક્યારે હાલો આપણા આરોગ્ય કર્મીઓની યોદ્ધા રૂપી આપણું રક્ષણ કરતા હતા

