પરવાના વીના ખાતર વેચતા વિક્રેતાને ખેતીવાડી વિભાગ દ્વારા નોટિસ

દાહોદ તા.૧૩ સિંગવડ તાલુકાના તારમી ગામે ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન એક વિક્રેતા દ્વારા કોઇ પણ પરવાના વીના

Read more

ડુંગર ગામના બાળકો રવીના અને અરુણની ખરા અર્થમાં વાલી બનતી રાજ્ય સરકાર

દાહોદ તા.૧૩ મધમીઠા આ બે નામો દાહોદના વનવિસ્તારમાં આવેલા ડુંગર ગામના ફળિયા વિસ્તારના ભાઇબહેનના છે. કૂમળીવયના આ ભાઇબહેન ઘરના આંગણમાં

Read more

લીમખેડા તાલુકાના દાંતીયા ગામે અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનોમાંથી કુલ રૂ.૫૯ હજારની મત્તાની ચોરી કરી ફરાર

દાહોદ તા.૧૧ લીમખેડા તાલુકાના દાંતીયા ગામે અજાણ્યા ત્રણેક જેટલા ચોરોએ બે થી ત્રણ મકાનોની નિશાન બનાવી તિજારીમાંથી સોના – ચાંદીના

Read more

દેવગઢ બારીઆ તાલુકાના નાની ખજુરી ગામે પÂત્નને મોતને ઘાટ ઉતારતો પતિ

દાહોદ તા.૧૧ દેવગઢ બારીઆ તાલુકાના નાની ખજુરી ગામે પÂત્ન ઉપર ખોટા શક વહેમ રાખી પતિએ લાકડાના પાટીયા વડે પગના ભાગે

Read more

દાહોદ તાલુકાના મુવાલીયા ગામેથી એક બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦ હજારનો પ્રોહી જથ્થા જપ્ત કર્યાે

દાહોદ તા.૧૧ દાહોદ તાલુકાના મુલાવીયા ગામે એક અવાવરૂ બંધ મકાનમાંથી પોલીસે કુલ રૂ.૬૦,૦૦૦ નો વિદેશી દારૂ ઝડપી પાડ્યાનું જાણવા મળે

Read more

અયોધ્યા કેસના ચૂકાદા મામલે કોમી સંવાદિત જાળવવા દાહોદ જિલ્લા વહીવટી / પોલીસ તંત્રની અપીલ

દાહોદ તા.૦૯ અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ દાહોદ નગર અને જિલ્લામાં કોમી એખલાસ ભર્યો માહોલ જળવાઇ રહે અને કોઇ

Read more

ઝાલોદ તાલુકાના ગામડી ગામે બે પક્ષો વચ્ચે મારામારી : એક મહિલા સહિત ત્રણને ઈજા

દાહોદ તા.૦૯ ઝાલોદ તાલુકાના ગામડી ગામે પોલીસમાં ફરિયાદ આપવા મામલે સમાધાનના પ્રક્ષ્ને થયેલ ઝઘડામાં તેમજ તેમજ ગાડીને ટક્કર મારવાના મામ

Read more

દાહોદ જિલ્લાના દાહોદ અનાસ રેલ્વે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેન બે કિન્નર પટકાતા એકનું મોત ઃ એક કિન્નર ગંભીર ઈજાગ્રસ્ત

દાહોદ તા.૦૭ દાહોદના અનાસ રેલ્વે સ્ટેશન ખાતે ગતરોજ ચાલુ ટ્રેને પડી જવાના બનાવમાં એક કિન્નરનું મોત નીપજ્યું હતુ જ્યારે એક

Read more

દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં તસ્કરોનો આતંક ઃ એક પ્રાથમીક શાળા મળી કુલ ચાર જગ્યાએથી રૂ.૪૨ હજારનો હાથફેરો

દાહોદ તા.૦૭ લીમખેડા તાલુકાના દાભડા ગામે મધ્યરાત્રીએ ત્રાટકેલા તસ્કરોએ એક પ્રાથીમક શાળા, એક કરિયાણાની દુકા તથા બે રહેણાંક મકાનોને નિશાન

Read more

ગરબાડા ચાલુકાના ચાંદાવાડા ગામે પીયરમાં પÂત્ન તેડવા ગયેલ પતિને પÂત્ન તથા તેના પીયરીયાઓએ માર માર્યાે

દાહોદ તા.૦૭ ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામે પીયરમાં ગયેલ પÂત્ન તેડવા ગયેલ પતિને પÂત્ન તથા તેના પીયરનાઓએ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો

Read more
error: Content is protected !!