દાહોદ ના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પી.આર.આઇ મીટીંગ યોજીઈ.
દાહોદ ના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પી.આર.આઇ મીટીંગ યોજીઈ
માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદયકુમાર ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડો આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભગીરથ બામણીયા ના માગૅદશૅન હેઠળ પી.એચ.સી ના મેડિકલ ઓફિસર ડો .હેતલ હઠીલા તેમજ ડો દ્રષ્ટિ ડામોર દ્વારા આજરોજ તા 18/01/2025 પ્રા.આ.કેન્દ્ર મોટીખરજ વિસ્તારમાં આવેલ મોટીખરજ વરમખેડા તેમજ પુંસરી ગામ ના તાલુકા સભ્યોશ્રી/સરપંચશ્રી /ગ્રામ પંચાયત સભ્યોશ્રીને બોલાવી PRI મીટીંગ તેમજ JAS કમિટિની મીટીંગ કરવામાં આવી જેમા ટી.બી મુક્ત ગ્રામ પંચાયત /હાઇ રીસ્ક ટી.બી પેશન્ટ તેમજ સરકારશ્રી દ્વારા ચાલતા તમામ પ્રોગ્રામો વિશે સમજ આપવામા આવેલ

