ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે દાહોદ LCB પોલીસે ઝડપી પાડ્યો છે.
સિંધુઉદય ન્યૂઝ – ગરબાડા ગત તા.૦૮મી નવેમ્બરના રોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના ઝરીખેરલી ગામે ઢાકીયા ફળિયામાં
Read more