દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સુવિધાઓ થશે વધુ સુદ્રઢ – જિલ્લાની ૫૭૭ પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૪ નવીન વર્ગખંડ માટેની મંજૂરી : જિલ્લાની ૫૫ પ્રાથમિક શાળાઓમાં ૧૯૭ વર્ગખંડની કામગીરીનો આગામી સપ્તાહે કરાશે પ્રારંભ
દાહોદ તા.૨૪ આગામી તા. ૨૮, ૨૯, ૩૦ સપ્ટેમ્બરે દંડક શ્રી રમેશભાઇ કટારા સહિતના મહાનુભાવો કરશે ખાતમુહૂર્ત દાહોદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ
Read more