ઝાલોદ નગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ધ્વજ વંદનનોં કાર્યક્રમ યોજવામાં આવ્યો : એ.એસ.પી વિજયસિંહ ગુજ્જર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત ઝાલોદ તા.૧૭ ત્રણ દિવસનો રાષ્ટ્રીય ઉત્સવ મુસ્લિમ બિરાદારો દ્વારા ખુબજ ઉત્સાહ ભેર મનાવવામાં આવ્યો હતો, તિરંગાની
Read more