દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે મનરેગાના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની દાહોદ તા.૩૧સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે મોટા પાયે થયેલા મનરેગા કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિરોધમાં કટારાની પાલ્લી
Read more