હવે દાહોદના બાળકોની થશે છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત
દાહોદ તારીખ 10
૩૬૦ ડીગ્રી માઇન્ડ ટ્રાન્ફોમેશન સેમીનાર મજબને તેજ / શાર્પ કરાવાનો કિમિયો – ભુલવાનું ભૂલી જશો હવે તમારા બાળકોનુ પણ થશે મીડબ્રેઇન એક્ટીવ – છઠી ઇન્ટ્રી થશે જાગૃત આજના આધુનિક સમયમાં બાળકોને અલગ અલગ ટેલેન્ટ પધ્ધતિથી ટેલેન્ટ વિકસાવવની જરૂર છે . જેમકે … મલ્ટીપલ ઇન્ટેલીજન્સ ટેસ્ટ , એન.એલ.પી. પીનીયલ ગ્લાન્ડ એક્ટીવેશન , સ્પીડ રીડીંગ – રાઇટીંગ , વૈદિક મેથ્સ , એબેકસ , ઇ.એસ.પી. , ડાયનેમીક મેમોરી , મીડબ્રેઇન એકટીવેશન , વિગેરે વિગેરે … માનવનું મગજ મુખ્ય બે ભાગ ડાબુ અને જમણુ , તથા કુલ ચાર લોબ્સ માં વહેંચાયેલુ છે . આ ચાર લોબ્સમાં ૧૨૦૦ કરોડ જેટલા ન્યુરોન્સ હોય છે તો શુ તમે તમાર બાળકના મગજમાં રહેલ ન્યુરોન્સ વિશે જાણવા માંગો છો ? તમારૂ બાળક કેવા પ્રકારની પર્સનાલીટી ધરાવે છે ? તેની લીંગ સ્ટાઇલ શુ છે ? તેનામાં રહેલ કોસ્ચન્ટ જેવાકે EQ – ઇમોશનલ કોસ્ચન્ટ , IQ – ઇન્ટેલીજનસ કોસ્ચન્ટ , CQ – ક્રીએટીવ કોસ્ચન્ટ તથા SQ – સોસીયલ કોસ્ચન્ટની માત્રા ( ટકાવારી ) કેટલી છે ? તેની સ્ટ્રેન્થ , વિકનેસ , અપોર્ચ્યુનીટી , થ્રેટ્સ વિશે જાણી તેની સ્ટ્રીમ સીલેક્શન તથા કેરીયર ઓપશન અંગે જાણવા માંગો છો ? તો આજેજ તમારા બાળકના ફીંગરપ્રીન્ટથી ડર્મેટોગ્રાફી મલ્ટીપલ ઇન્ટેલીજન્સ ટેસ્ટ કરાવો . તેની સાથે મીડબ્રેઇન એક્ટીવેશન કરાવાથી બાળકના મગજના તમામ ભાગો તથા શરીરની તમામ ઇન્દ્રીયોને કાર્યરત થશે , બાળક ખુલી આંખોથી જે કરી શકે છે તે તમામ ક્રીયા બંધ આંખથી કરતુ થાય છે . જેમ કે આખો બંધ કરીને રંગો ઓળખવા , વાંચવુ , લખવુ , ૧૦૦ થી ૫૦૦ પેઇઝની બુકને ફ્લીપ કરીને / સુંઘીને વાંચવુ , યાદ કરવુ . પગના સ્પર્શથી વાંચવુ આવી તમામ ક્રીયા બંધ આખે કરી શકે છે . સાથે ડાયનેમીક મેમોરી દ્વારા બાળક ૩૦૦ વર્ષ સુધીનું કેલેન્ડર , પીરીયોડીક ટેબલ , વિવિધ દેશો , તેની રાજધાની તથા દરેક પ્રકારના સ્ટડી મટીરીયલ્સ ૧૦૦ ગણી વધારે ઝડપથી યાદ રાખી શકે છે . આવી વિવિધ પ્રકારની એકટીવીટી TEAM 360 આપના દાહોદ શહેરમાં લઇને આવી રહી છે . તો શુ તમે તમામ બાળકનું ડી.એમ આઇ.ટી ટેસ્ટ કરાવી મીડબ્રેઇન એક્ટીવ કરવા તથા બાળકનું મગજ અન્ય બાળકોની સરખામણીમાં અનેક ગણુ વધારે તેજ / શાર્પ કરવા ઇચ્છો છો ? તો આગામી તા . ૨૭/૨/૨૦૨૨ ને રવિવારના રોજ ટોપી હોલ , દાહોદ ખાતે ઓપન સેમીનાર રાખવામાં આવેલ છે . આ સેમીનારમાં આપે ભુતકાળમાં ક્યારેય ના જોયુ હોય , ના જાણ્યુ હોય તેના પ્રકારનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવનાર છે . તો જો આપ આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય ઇચ્છતા હો તો આ સેમીનારમાં બાળક સાથે અવશ્ય હાજર રહેશો .

