બાયો હિલ તરફ લીમડી નગરમાં ફ્રી ડેમો સેન્ટર નો કાર્યકમ રાખવામાં આવ્યું

દાહોદ જિલ્લાના લીમડી નગરમાં બાયો હિલ તરફથી ફ્રી ડેમો સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. આ ડેમો સેન્ટરમાં માથાનો દુખાવો , સુગર,બ્લડપ્રેશર ,સાયટીકા ,હદયનો રોગ, પથરી, પિત્તાશયમાં પથરી, સાઈનસ ,વાળ ખરવા, મોટાપો, ઊંઘ ન આવવી, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો, થાઇરોડ, મહિલાઓની સમસ્યા, લખવા ,બવાસીર, પ્રોસ્ટેટ, અસ્થમા, વગેરે બીમારીઓનો નિશુલ્ક સારવાર કરવામાં આવ્યો. લીમડી નગર અને આજુબાજુના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં આ કેમ્પનો લાભ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: