પંચમહાલ, મહિસાગર ,દાહોદ જિલ્લાનાકબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટ નવા પ્રમુખ તરીકે ચીમનભાઈ સંગાડા ની સર્વા નુ મતે વરણી કરવામાં આવી.

રિપોર્ટર-નીલ ડોડીયાર

દાહોદ તારીખ 9
દાહોદ જિલ્લાના કબીર મંદિર રેટીયા ખાતે સંત શ્રી નિર્મલ દાસ સાહેબ ભોજેલાના અધ્યક્ષ સ્થાને કબીર પંથ સમાજ સેવા ટ્રસ્ટ ની સામાન્ય સભા મળી હતી જેમાં સ્થાપક ટ્રસ્ટી અને અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત શ્રી 108 દયાનંદ દાસજી સાહેબ બ્રહ્મલીન થવાથી તેમની ખાલી પડેલ અધ્યક્ષ ની જગ્યા માટે સામાન્ય સભ્યોની ખાસ સભા મળી હતી જેમાં નવા અધ્યક્ષ તરીકે શ્રી ચીમનભાઈ સંગાડા વાસિયા હાલ ગોધરા ની સર્વનું મતે વરણી કરવામાં આવી હતી ,જેને કબીર પંથ સમાજ પંચમહાલ ,મહીસાગર ,દાહોદ આવકારે છે અને ચિત્રકૂટ એવો ડી કિરણસિંહ ચાવડા અભિનંદન આપે છે
પ્રકાશિત આર્થે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: