કપડવંજમાં મોડાસા રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષમાં ગેસની પાઈપલાઈન ખોદયા બાદ વ્યવ્સથિત પૂરાણ ન કરતાં દુકાનદારોને ભારે મુશ્કેલી માં.
નરેશ ગનવાણી નડિયાદ
ગેસનીપાઈપલાઈન ખોદયા બાદસરખું પૂરાણ ન થતાં દુકાનદારોને મુશ્કેલીનડિયાદ: કપડવંજમાં મોડાસા રોડ ઉપરઆવેલા કોમ્પ્લેક્ષમાં ગેસનીપાઈપલાઈનખોદયા બાદવ્યવ્સથિત પૂરાણ ન કરતાં દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.કપડવંજમાં મોડાસા રોડઉપર આવેલા સમર્થ કોમ્પ્લેક્ષ,બાલાજી કોમ્પલેક્ષ, વિશ્વાસકોમ્પ્લેક્ષમાં દુકાનો આગળગેસની પાઇપલાઇન ખોદયાબાદ વ્યવસ્થિત પુરાણ ના કરતાં કોમ્પલેક્ષમાં દુકાનો આગળ જ માટીના ઢગલા અને ખુલ્લાબ્લોકથી દુકાનદારોને છેલ્લાંઘણાં સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ પોતાના વાહન પાર્કિંગ
કરવા અંગે પણ સમસ્યા થઈ રહી છે.ઉલ્લેખનીય છે કે સમર્થ સ્ક્વેરકોમ્પલેક્ષમાં કારનાશોરૂમ પણ આવેલા છે. જેથી
કારની ડિલિવરી લેવા આવતા કસ્ટમરોની નવી નકોર કાર ખુલ્લા માટીના અને બ્લોકના ઢગલામાં અથડાઈને નુકસાન થવાનો પણ ભય રહેલો છે.