આરોપીને ઝડપી મોબાઇલ ફોન રીકવર કરતી દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ.
નીલ ડોડીયાર
મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપીને ઝડપી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન રીકવર કરતી દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ
મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી , બલરામ પ્રેસનોટ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપીને ઝડપી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન રીકવર કરતી દાહોદ ટાઉન બી ડીવીઝન પોલીસ મહે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી , ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી , બલરામ મીણા સાહેબ દાહોદ , મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોદી કાઢવા સારુ જરૂરી સુચના કરેલ જે સાહેબનાઓની સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એન.દેસાઇ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અ.હે.કો નિલેશકુમાર લાલસિંહ બ.નં -૮૯૧ તથા અ .પો.કો મહેશભાઇ તોફાનભાઇ બ.નં -૧૭૭ તથા અ.પો.કો દિપકકુમાર મિનેશભાઇ બ.નં -૧૧૪૨ નાઓ સીડીઆર / લોકેશન આધારે વડોદરા શહેર વિસ્તારમાં વડાસર ખાતે જઇ વિપુલ રામસંગભાઇ માવી રહે ઝીકલી ફળીયુ ગામ – વડલીપાડા તા – કુશલગઢ જી – બાંસવાડા ( રાજસ્થાન ) ની તપાસ કરતા સદર વિપુલભાઇ પાસેથી ચોરીમા ગયેલ વિવો કંપનીનો સિલ્વર ગોલ્ડ કલરનો VIVO – V2050 મોબાઇલ ફોન મળી આવેલ . જે મોબાઇલ ફોનનો લોક ખોલી IMEI નંબર ચેક કરતા ( ૧ ) 869141054412434 તથા ( ૧ ) 869141054412426 નો જે મો.ફોન ચોરીમા ગયેલ તેજ હોવાનુ જણાઇ આવેલ જેથી સદર વિપુલભાઇને મોબાઇલ ફોનથી ક્યાથી લાવેલ તે બાબતે પુછતા આજથી આશરે ત્રણેક માસ અગાઉ પોતે દાહોદ શહેરમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેનો અનડીટેકટ ગુનો ડીટેકટ થવા પામેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) વિપુલ રામસંગભાઇ માવી રહે.ઝીકલી ફળીયુ ગામ – વડલીપાડા તા – કુશલગઢ જી – બાંસવાડા ( રાજસ્થાન ) મુદ્દામાલ : VIVO – V2050 કંપનીનો સિલ્વર ગોલ્ડ કલરનો મોબાઇલ ફોન જેની આશરે કિ.રૂ -૩૨,૯૯૦ / ડીટેક થયેલ ગુન્હો આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેના પાર્ટ એ ગુ.ર.નં -૧૧૮૨૧૦૫૩૨૨૦૧૨૮ / ૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબના મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપી પાસેથી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન VIVO – V2050 કંપનીનો જેની આશરે કિ.રૂ .૩૨,૯૯૦ / – નો રીકવર કરવામા દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે .મીણા સાહેબ દાહોદ , મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ દાહોદ વિભાગ દાહોદનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા અનડીટેકટ ગુનાઓ શોદી કાઢવા સારુ જરૂરી સુચના કરેલ જે સાહેબનાઓની સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એન.દેસાઇ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અ.હે.કો નિલેશકુમાર લાલસિંહ બ.નં -૮૯૧ તથા અ .પો.કો મહેશભાઇ તોફાનભાઇ બ.નં -૧૭૭ તથા અ.પો.કો દિપકકુમાર મિનેશભાઇ બ.નં -૧૧૪૨ નાઓ સીડીઆર / લોકેશન આધારે વડોદરા શહેર વિસ્તારમાં વડાસર ખાતે જઇ વિપુલ રામસંગભાઇ માવી રહે ઝીકલી ફળીયુ ગામ – વડલીપાડા તા – કુશલગઢ જી – બાંસવાડા ( રાજસ્થાન ) ની તપાસ કરતા સદર વિપુલભાઇ પાસેથી ચોરીમા ગયેલ વિવો કંપનીનો સિલ્વર ગોલ્ડ કલરનો VIVO – V2050 મોબાઇલ ફોન મળી આવેલ . જે મોબાઇલ ફોનનો લોક ખોલી IMEI નંબર ચેક કરતા ( ૧ ) 869141054412434 તથા ( ૧ ) 869141054412426 નો જે મો.ફોન ચોરીમા ગયેલ તેજ હોવાનુ જણાઇ આવેલ જેથી સદર વિપુલભાઇને મોબાઇલ ફોનથી ક્યાથી લાવેલ તે બાબતે પુછતા આજથી આશરે ત્રણેક માસ અગાઉ પોતે દાહોદ શહેરમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેનો અનડીટેકટ ગુનો ડીટેકટ થવા પામેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) વિપુલ રામસંગભાઇ માવી રહે.ઝીકલી ફળીયુ ગામ – વડલીપાડા તા – કુશલગઢ જી – બાંસવાડા ( રાજસ્થાન ) મુદ્દામાલ : VIVO – V2050 કંપનીનો સિલ્વર ગોલ્ડ કલરનો મોબાઇલ ફોન જેની આશરે કિ.રૂ -૩૨,૯૯૦ / ડીટેક થયેલ ગુન્હો આમ દાહોદ ટાઉન બી – ડીવીઝન પો.સ્ટેના પાર્ટ એ ગુ.ર.નં -૧૧૮૨૧૦૫૩૨૨૦૧૨૮ / ૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯ મુજબના મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હાને ડીટેકટ કરી આરોપી પાસેથી ચોરીમા ગયેલ મોબાઇલ ફોન VIVO – V2050 કંપનીનો જેની આશરે કિ.રૂ .૩૨,૯૯૦ / – નો રીકવર કરવામા દાહોદ ટાઉન બી – ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે .