વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વેલણ ચકલોતી પર રોટી વણી બધાની ચકિત કરી દીધા
રિપોર્ટર – શબ્બીરભાઈ – સુનેલવાલા – મુંબઈ
મુંબઈના મરોલમાં અલ જામેયાતુસ સૈફીયાહ ના ઉદ્ઘાટન પ્રસંગે રોટી વણીને દુનિયાને ચકિત કરી દીધાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વેલણ ચકલોતી પર રોટી વણી બધાની ચકિત કરી દીધા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજરોજ મુંબઈના મરોલમ અલ જામયતુસ સેફયાહ નું ઉદ્ઘાટન કરી અલ જામયતુસ સૈફયાહ ના રૂમો ની મુલાકાત લીધેલી ફૈયઝલ મવાઈદ મુલાકાત દરમિયાન રોટી વણીને ફેજલ મોબાઇલ ની થળી આપી દુનિયાને બતાવી દીધું કે રોટીનું અને ફેયઝલ મવાઈદ થાળી નું મહત્વ જીવન માં કેટલું છે દાઉદી વ્હોરા સમાજના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું રોટીની કિંમતનું મહત્વ દુનિયાને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બટાવી દીધો