મહાશિવરાત્રી ના પુનિત પર્વ નિમિત્તે શિવ જયંતિ મહોત્સવ યોજાયોપ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ફતેપુરા દ્વારા શિવ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો
રિપોર્ટર – શબ્બીરભાઈ સુનેલવાલા
મહાશિવરાત્રી ના પુનિત પર્વ નિમિત્તે શિવ જયંતિ મહોત્સવ યોજાયોપ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ફતેપુરા દ્વારા શિવ જયંતિ મહોત્સવ યોજવામાં આવ્યો ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ માં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ની આગળ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા અખિલ ગુજરાત 87મી શિવ જયંતી મહોત્સવ યોજવામાં આવેલ હતો જેમાં આ વિસ્તારના ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ દંડક રમેશભાઈ કટારા ભારતીય જનતા પાર્ટીના જુના પીઢ કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી જાંબુઘોડા ના મામલતદાર શ્રી બ્રહ્માકુમારી નીતા દીદી ફતેપુરા બ્રહ્માકુમારી સવિતા દીદી હાલોલ થી તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા ઉપસ્થિત મહાનુભવના આપશે દીપ પ્રગટ માં આવ્યું હતું અને પ્રસંગને અનુરૂપ મહાનુભાવો એ ઉદબોદન કર્યું હતું





