ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા પંચાયત સભ્યની 20 ટકા ગ્રાન્ટ માંથી બે લાખના ખર્ચે નવીન શેડનું ખાધમુહૂર્ત કરવામાં આવ્યું.
પ્રતિનિધિ ગરબાડા
ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા પંચાયત સભ્યની 20 ટકા ગ્રાન્ટ માંથી બે લાખના ખર્ચે નવીન શેડનું ખાધમુહૂર્ત કરવામાં આવ્યું
ખાધમુહૂર્ત માં સામાજિક કાર્યકર્તાઓ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા.
માહિતી અનુસાર આજે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ ગરબાડા તાલુકાની કુમાર શાળા ખાતે તાલુકા પંચાયત સભ્ય ગ્રાન્ટ માંથી 20 ટકા ના ખર્ચે બે લાખના નવીન શેડનું ખાદમૂહર્ત કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક કાર્યકર્તાઓ ગામના સરપંચ અશોકભાઈ રાઠોડ ડેપ્યુટી સરપંચ મનુભાઈ સહિત શાળાના આચાર્ય નર્વતભાઈ ડામોર ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત સભ્યની 20 ટકાની ગ્રાન્ટ માંથી બે લાખના ખર્ચે નવીન શેડનું નારિયેળ ફોડી અને હાર વધેરી ખાતમુરત કરવામાં આવ્યું હતું






