વંડરફૂલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા હોળીના દિવસ પહેલાં બાળકોને હોળીનું મહત્વ સમજાવવામાં આવ્યું
પંકજ પંડિત ઝાલોદ
વંડરફૂલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લીમડી હોળીના દિવસ પહેલાં હોલિકા દહન કરવાની પરંપરા છે આ દિવસે લોકો પૂજા કરવા જાય છે જ્યાં સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે અને તેમનાં ઘરે થી ગાયના છાણની માળા લઈ જાય છે આ ગાયના છાણની માળા ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે ત્યારે લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા શ્રી મિત્તલ એન શર્મા તથા કેજી વિભાગના શિક્ષકમિત્રો દ્વારા નાના બાળકો ને સાથે રાખી ગાયના છાણમાંથી તલવાર , પાંચ ઢોલ, સૂર્ય, નારિયેળ, પાન અને હોલિકા માતાની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. આ બડફૂલે બનાવવાનો મુખ્ય હેતુ બાળકો હોળી નો મહિમા જાણે અને સમજે જેથી લુપ્ત થતી પરંપરા જળવાઈ રહે. જાય છે જ્યાં સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે અને તેમનાં ઘરે થી ગાયના છાણની માળા લઈ જાય છે આ ગાયના છાણની માળા ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે ત્યારે લિટલ માસ્ટર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા શ્રી મિત્તલ એન શર્મા તથા કેજી વિભાગના શિક્ષકમિત્રો દ્વારા નાના બાળકો ને સાથે રાખી ગાયના છાણમાંથી તલવાર , પાંચ ઢોલ, સૂર્ય, નારિયેળ, પાન અને હોલિકા માતાની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. આ બડફૂલે બનાવવાનો મુખ્ય હેતુ બાળકો હોળી નો મહિમા જાણે અને સમજે જેથી લુપ્ત થતી પરંપરા જળવાઈ રહે.



