દાહોદ જિલ્લા પેરોલ ફ્લોર સ્કોર્ડ તથા બેંગ્લોર શહેરની ટીમે અલગ અલગ ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડયા.
દાહોદ જિલ્લામાં ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ મારામારીનો બનાવ, ગેરકાયદેસર મંડળીના ૨ ગુન્હાઓમાં, બેંગ્લોર શહેરના સીમ્પીપેહલી, હેન્નુર પોલીસલ સ્ટેશન વિસ્તારના મળી ઘરફોડ ચોરીના ૨ ગુન્હાઓમાં, આંધ્રપ્રદેશ રાજ્યના વિજયવાડા શઙેરના સેકન્ડ ટાઉન પોલીસ સ્ટેશન, ઈબ્રાહીપટ્ટમ પોલીસ સ્ટેશન મળી ઘરફોડ ચોરીના ૨ ગુન્હાઓ એમ કુલ ૬ ગુન્હાઓમાં નાસતા ફરતાં, વોન્ટેડ આંતર બેંગ્લોર શહેરના ઘરફોડ ચોરીના ૨ ગુન્હાઓમાં નાસતા ફરતાં, વોન્ટેડ આંચર રાજ્ય ઘરફોડ ચોરીના ચડ્ડી ગેંગના અન્ય આરોપીને વ્યહાત્મક આયોજન કરી દાહોદ જિલ્લા પેરોલ ફ્લો સ્કોર્ડ તથા બેંગ્લોર શહેર સીમ્પીગેહલી પોલીસે નાસતા ફરતાં તેમજ વોન્ટેડ આરોપી સુરેશભાઈ કલજીભાઈ મેડા (રહે. હુલબાર, તા. ગરબાડા, જિ.દાહોદ), લાલાભાઈ છગનભાઈ ભાભોર (રહે. રામડુંગરા ફળિયુ, પાંદડી, તા. ગરબાડા, જિ.દાહોદ) ને ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળે છે.