દાહોદ જિલ્લા શૈક્ષીક મહાસંઘ ની જિલ્લા મિટિંગ ધી ન્યૂ એચિવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે મળી
દાહોદ તા.૨૪
ગગન સોની,@ લીમડી
ચાઈલ્ડ વેલ્ફેર કમીટીના ચેરમેન નરેન્દ્રભાઈ સોની એ દીપ પ્રાગટય કરી જિલ્લામાંથી ઉપસ્થિત પદાધિકારીઓ ને સંબોધન કર્યું હતું . બળવંતસિંહ ડાંગરે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. સમગ્ર મિટિંગનું સંચાલન અર્જુનભાઇ પ્રજાપતિ એ કર્યું હતું.
#Dahod #Sidnhu Uday

