સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટદ્વારા વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ.
રમેશ પટેલ
તા.27/4/2023 ને ગુરુવારના રોજ ધોરણ – 5 નાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ કોમન એન્ટ્રસ્ટ ટેસ્ટ પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીઓને મોડલ સ્કૂલ તથા નુત્તન માધ્યમિક શાળા લીમખેડા ખાતે વિદ્યાર્થીઓને બિસ્કીટનું વિતરણ સેવા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ બાર દ્વારા કરવામા આવ્યું .