નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ઈન્દુલાલ યાજ્ઞિક ની પ્રતિમાએ ફુલહાર કરવામાં આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
આજરોજ ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે નડિયાદમાં સંતરામ મંદિર પાસે આવેલ ઈન્દુલાલ યાજ્ઞિક ની પ્રતિમાએ નડિયાદ શહેર કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા ફુલહાર કરવામાં આવ્યા જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ એસ.કે બારોટ ભરતભાઈ દેસાઈ જીતુભાઈ રાજ ધર્મેશભાઈ દેસાઈ ગોકુલભાઈ શાહ( કાઉન્સિલર નડિયાદ નગરપાલિકા )અયુબ ખાન પઠાણ (માજી કાઉન્સિલર નડિયાદ નગરપાલિકા) ઉરવ મૈત્રાલ રાજુભાઈ રબારી નવીનભાઈ અર્તવાણી શૈલેન્દ્રસિંહ સોલંકી હેમીનાબેન પંચાલ દિનેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.


