શરબાર ગામે ભાજપ દ્વારા જન સંપર્ક. અભિયાન અંતર્ગત. બેઠક શિક્ષણ મંત્રી રહ્યો ઉપસ્થિત.
સંજય જયસ્વાલ લુણાવાડા
શરબાર ગામે ભાજપ દ્વારા જન સંપર્ક. અભિયાન અંતર્ગત. બેઠક શિક્ષણ મંત્રી રહ્યો ઉપસ્થિત મહિસાગર જિલ્લાના શરબાર. ગામ ખાતે ભાજપ. દ્વારા જન સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી જ્યારે આ બેઠક મોં. શિક્ષણ મંત્રી કુબેર ડીડોર તેમજ પચંમહાલ સાસદ રતનસિંહ રાઠોડ તેમજ મહિસાગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથ ભાઈ બારિયા દાહોદ સાંસદ તેમજ મહિસાગર તમામ ભાજપના કાર્યકર્તા અને હોદેદારો પણ ઉપસ્થિત રહી અને જનસંપર્ક બેઠક નુ આયોજન કરવામાં આવ્યું હતું