ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ પર વીજ કરંટ લાગતા મોરનું થયેલ મૃત્યુ.

શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે બલૈયા રોડ પર વીજ કરંટ લાગતા મોરનું થયેલ મૃત્યુ વીજ કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું થયેલ મૃત્યુ ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે બલૈયા યા રોડ પર રાષ્ટ્રીય પક્ષી મોરનું વિજ કરંટ લાગતા મૃત્યુ પામેલા મોર ખેતરમાં પડેલ હોવાનું વન વિભાગ ને જાણ થતા ફતેપુરા વન વિભાગના અધિકારીને કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચી રાષ્ટ્રીય પક્ષી મોર ના પોસ્ટમોર્ટમ માટે ફતેપુરા પશુ દવાખાનામાં લઈ આવી ડોક્ટર સંગાડા દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનું પોસ્ટમોર્ટમ કરી વન વિભાગના અધિકારીને સોંપી દેવામાં આવતા વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોરનું અંતિમ કાર્યવાહી કરવામાં આવી હતી રાષ્ટ્રીય પક્ષી મોરનું વિજ કરંટ લાગતા મૃત્યુ થયેલ હોવાનું પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા મળેલ છે ડોક્ટર સંગાડા પશુ ચિકિત્સા અધિકારી શ્રી ફતેપુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: