સંતરામપુરના વાંકનાળા પાસે મોટરસાયકલ ડમ્પર વચ્ચે સર્જાયો અકાસ્કમાત.
સંજય જયસ્વાલ સંતરામપુ
મોટરસાયકલ ડમ્પર વચ્ચે અકાસ્કમાત સંતરામપુર ના વાંકનાળા પાસે યુવક પર ડમ્પર નુ ટાયર ફરી વળયુ મોટરસાયકલ ચાલક નુ ઘટના સ્થળે. મોત. નિપજ્યું મહિસાગર સંતરામપુર થી ગોધરા તરફ જવાના રસ્તા વાંકા નાળા પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સાયકલ ચાલક નુ ધટના સ્થળે મોત નિપજ્યું હતું. ડમ્પર મોટરસાયકલ ને. અડફેટે લેતાં આ ઘટના બની હતી જેમાં ડમ્પર નુ આખુ ટાયર બાઈક સવાર પર ફરી વળયુ હતું જેથી ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું બીજી તરફ અકસ્માત ધટના બનતાં આસપાસ ના સ્થાનિક લોકો ના ટોળા ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ થતાં સંતરામપુર પોલીસ ધટના સ્થળે પહોંચી મુતક ના પરિવાર ઓળખ ની તપાસ હાથ ધરી તેમજ મૂતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં કામગીરી હાથ ધરી પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવાન દાહોદ જિલ્લાના આસપુર ગામનો હોવાનુ જાણવા મળેલ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.



