ફતેપુરા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા મળી.
શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકા પંચાયતમાં સામાન્ય સભા મળી ફતેપુરા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળેલ હતી ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ની અધ્યક્ષમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી તાલુકા વિકાસ અધિકારી કે એ વસાવા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અસારી પશુચિકત્સ ડોક્ટર સંગાડા શાખા અધ્યક્ષ શ્રીઓ તાલુકા પંચાયતના કર્મચારીઓ વિવિધ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ગત મળેલ તાલુકા પંચાયતની સામાન્ય સભાનું પ્રોસિડિંગ વાંચીને લઈ બહુમતીથી બહાલી આપવામાં આવેલ છે તાલુકા પંચાયતની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામેલ હતી