જિલ્લા પંચાયત દાહોદ દ્રારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાશે

સિંધુ ઉદય

જિલ્લા પંચાયત દાહોદ દ્રારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાશે દાહોદ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા દ્રારા વસ્તી સ્થિરતા લાવવાની જાગૃતિ આપવા માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન આ વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનું સુત્ર આઝાદીના અમૃત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઇશુ કુટુંબ નિયોજનને સુખ નો વિકલ્પ બનાવીશુ આ ઉજવણી બે તબક્કામાં ઉજવવામાં આવશે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તા.૨૭ જુન થી ૧૦ જુલાઇ દરમ્યાન દંપતિ સંપર્ક પખવાડીયા તરીકે ઉજવણી પછી અને તા.૧૧ થી ૨૪ જુલાઇ દરમ્યાન જનસંખ્યા સ્થિરતા પખવાડીયા તરીકે ઉજવાશે. તા.૧૧ જુલાઇ ના દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વિશ્વવ વસ્તી દિવસ ની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લા પંચાયત,આરોગ્ય વિભાગ દ્રારા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃતિઓનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ ઉજવણીના ભાગ રૂપે લધુશિબીર,ગુરૂ શિબીર, સાસુ સંમેલન,નવ દંપતિ શિબીર,પપેટશો,શેરી નાટક, અને આશા સંમેલન કરવામાં આવી રહ્યા છે તેવુ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યુ છે. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડો.ઉદય ટીલાવત, અને અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.શિલ્પા યાદવના માર્ગદશર્ન હેઠળ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્રારા કરવામાં આવી રહ્યુ છે.

5 thoughts on “જિલ્લા પંચાયત દાહોદ દ્રારા વિશ્વ વસ્તી દિવસ ઉજવાશે

  • January 20, 2026 at 8:30 pm
    Permalink

    I would like to thank you for the efforts you’ve put in writing this blog. I am hoping the same high-grade blog post from you in the upcoming as well. Actually your creative writing abilities has encouraged me to get my own site now. Actually the blogging is spreading its wings fast. Your write up is a good example of it.

    Reply
  • February 9, 2026 at 2:34 pm
    Permalink

    I must express my appreciation for your kindness giving support to men who require assistance with the niche. Your personal dedication to getting the solution along appeared to be surprisingly invaluable and have continually enabled associates like me to get to their endeavors. Your new warm and friendly report can mean so much a person like me and even more to my fellow workers. Thank you; from everyone of us.

    Reply
  • February 23, 2026 at 12:46 am
    Permalink

    Keep up the fantastic piece of work, I read few posts on this web site and I think that your web site is rattling interesting and has got lots of excellent information.

    Reply
  • April 24, 2026 at 5:22 pm
    Permalink

    It is perfect time to make a few plans for the longer term and it’s time to be happy. I’ve learn this put up and if I may I want to recommend you few fascinating things or advice. Perhaps you could write next articles regarding this article. I want to read more issues about it!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!