દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો દાહોદ જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર કલેક્ટરશ્રીને આદિવાસી સમાજની ૪ વર્ષની દિકરી ઉપર દુષ્કર્મ કરનાર પિશાચ ને ફાંસીની સજા અને પલસાણા ના બાલેશ્વર ખાતે આવેલી સંસ્કાર વિધાસંકુલ ખાતે જી.એન.એમ.નર્સિંગમાં અભ્યાસ કરતી છાત્રાનું રહસ્યમય મોત (હત્યા) ની તપાસ કરી દોષિતોને ફાંસીની સજા આપવામાં આવે તે બાબતનું દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૦૧/૦૭/૨૦૨૩ ના રોજ શનિવારના રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા ને આગેવાની હેઠળ કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવેલું હતું જેમા દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હર્ષદભાઈ નીનામા,પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ,ગરબાડા પૂર્વધારાસભ્યશ્રી ચંદ્રિકાબેન બારિયા, ઝાલોદ પૂર્વ ધારાસભ્યશ્રી મિતેશ ગરાસીયા,વિપક્ષનેતા કિરીટભાઈ પટેલ દાહોદ જિલ્લા અને પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોક્ટર કિશોરભાઈ તાવીયાડ રઘુભાઈ મછાર તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ અને દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ,મહામંત્રી,મંત્રી,સહમંત્રી,અને હોદ્દેદારો,ચુંટાયેલા તાલુકા/જીલ્લાના સભ્યશ્રીઓ,જીલ્લા/તાલુકાના વિવિધ ફ્રન્ટલના પ્રમુખશ્રીઓ તથા તમામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનશ્રીઓ તથા ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દાહોદ ક્લેકટરશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: