ગરબાડા પોલીસે રૂ.૩૧,૦૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બુટલેગરોને ઝડપી પાડયા.
મધ્ય પ્રદેશથી વિદેશી દારૂ લાવી ગુજરાતમાં કટિંગ કરતા બૂટલેગરો ને ગરબાડા પોલીસે રૂ.૩૧,૦૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બુટલેગરોને ઝડપી પાડયા.
ગરબાડા પીએસઆઈ જે.એલ પટેલ તેમજ અ.હે.કો. ચંદ્રકાન્ત લક્ષ્મણભાઈ તથા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળેલ કે લીસ્ટેડ બુટલેગર મેહજીભાઇ સૈયદુભાઇ પરમાર એમ.પી.માથી પ્રોહી મુદ્દામાલ મંગાવી તેના માણસ અલ્કેશભાઇ રતનસિંહ ગારી તથા હરીશભાઇ દલાભાઇ ગારીને આપેલ છે અને તેઓ હરીશભાઇ દલાભાઇ ગારીના ઘરની અંદર કટીંગ કરી રહેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે બાતમીવાળા ઘરે રેઇડ કરતા ઘરની અંદર બે ઇસમો ઇંગ્લીશ દારૂની કટીંગ કરતા મળી આવેલ તેમના કબજા માથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ -૨૧૩ જેની કિ.રૂ .૩૦,૫૫૦ તથા અંગ ઝડતી માથી એક મોબાઇલ કિ.રૂ .૫૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૧,૦૫૦ મળી આવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.ડપી પાડ્યા.
પોલીસે રૂ.૩૧,૦૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બુટલેગરોને ઝડપી પાડયા.
ગરબાડા પીએસઆઈ જે.એલ પટેલ તેમજ અ.હે.કો. ચંદ્રકાન્ત લક્ષ્મણભાઈ તથા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળેલ કે લીસ્ટેડ બુટલેગર મેહજીભાઇ સૈયદુભાઇ પરમાર એમ.પી.માથી પ્રોહી મુદ્દામાલ મંગાવી તેના માણસ અલ્કેશભાઇ રતનસિંહ ગારી તથા હરીશભાઇ દલાભાઇ ગારીને આપેલ છે અને તેઓ હરીશભાઇ દલાભાઇ ગારીના ઘરની અંદર કટીંગ કરી રહેલ છે. તેવી ચોક્કસ બાતમી આધારે બાતમીવાળા ઘરે રેઇડ કરતા ઘરની અંદર બે ઇસમો ઇંગ્લીશ દારૂની કટીંગ કરતા મળી આવેલ તેમના કબજા માથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ -૨૧૩ જેની કિ.રૂ .૩૦,૫૫૦ તથા અંગ ઝડતી માથી એક મોબાઇલ કિ.રૂ .૫૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૩૧,૦૫૦ મળી આવતા ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


