સંતરામપુર પોલીસ મથક ખાતે તિરંગા યાત્રાને લઈને શાંતી સમિતિની બેઠકમ
સંજય જયસ્વાલ
સંતરામપુર પોલીસ મથક ખાતે તિરંગા યાત્રાને લઈને શાંતી સમિતિની બેઠકમ
હીસાગર જીલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ વિભાગ દ્વારા કેકે ડીંડોરના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રાને લઈને અગ્રણીઓ સાથે શાતી સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી. જ્યારે સંતરામપુર નગરમાં આગામી સમયમાં ત્રિરંગાયાત્રાને અગ્રણીઓ સાથે શાતી સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી. જ્યારે સંતરામપુર નગરમાં આગામી સમયમાં ત્રિરંગાયાત્રાને લઈને મુસ્લિમ તેમજ હીન્દુ સમાજના અગ્રણીઓ સાથે સંતરામપુર પોલીસ મથક ખાતે બેઠક યોજાઈ હતી.