સાયબર ફોડમાં ગયેલા નાણા Dysp હસ્તે ચેક અર્પણ.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
સાયબર ફોડમાં ગયેલા* *નાણા Dysp હસ્તે ચેક અર્પણ કરવા*…સંતરામપુર તાલુકાના અરજદાર સાયબર ફ્રોડમાં ગયેલા નાણા રૂપિયા ૯૪, ૩૮૬ પૈકી ૪૫૦૫૮ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સામેવાળાના કોટક બેંકમાં ફ્રીજ કરાવેલ હતા જે ફ્રીજ થયેલ નાણા બાબતે નામદાર કોર્ટના હુકમના આધારે કોટક બેંક દ્વારા સાયબર ક્રાઇમ સેલ ને અરજદારને નાણા પરત આપવા ચેક મોકલી આપતા અરજદારને બોલાવી DY S P પી એસ વળવીના હસ્તે ૪૫ ૦ ૯૮ ચેક અરજદારનેઅર્પણ કરવામાં આવ્યો.