આજે સારંગપુર ના કંષ્ટભજન હનુમાન દાદા નો રથ સંતરામપુર મા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

આજે સારંગપુર ના કંષ્ટભજન હનુમાન દાદા નો રથ સંતરામપુર તાલુકામાં આવેલ હતો નગરજનો દ્વારા રથનું. સ્વાગત કરવામાં આવ્યું અને જય શ્રી રામ જય કંષ્ટભજન દેવની આખુંનગર ભક્તિમય બની ગયું હતું જય સારંગપુર વાળા હનુમાનજી કી જય હો સંતરામપુર નગરના સંતરામપુર નિ ધમૅ પ્રેમી જનતા દ્વારાસ્વાગત કરવામાં આવ્યું હતું આજે સારંગપુર દાદા સંતરામપુરનગર પધારી રહ્યા છે તો એમની શોભા યાત્રા ના ત્રણ સ્ટોપ રાખેલ છે બસ્ટેન્ડ ચોકડી,બજાર ચોકડી અને પ્રતાપપુરા તેમજ ફુવારા ચોક પાસે દાદાનું ભવ્ય થી અતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંતરામપુર નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો હતો,જય શ્રી રામ નારા સાથે રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું
