ઝાલોદ તાલુકામાં ઝાલોદ શહેર માં ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમ યોજાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકામાં ઝાલોદ શહેર માં ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું
આજ રોજ તા.15-09-2023 શુક્રવાર ના રોજ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન 2025 અંતર્ગત આજ રોજ તા.15-09-2023 શુક્રવારના રોજ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન 2025 અંતર્ગત ઝાલોદ તાલુકામાં ઝાલોદ શહેર માં ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું અને ટીબી રોગ વિષેનો પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ તુષાર ભાભોરના માગૅદશૅનમા કરવામા આવ્યો હતો અને આરોગ્યના સ્ટાફ તાલુકા સુપરવાઈઝર, તાલુકા ટીબી સુપરવાઈઝર , UPHC ના mphw હાજર રહી શહેરમાં ભવાઈ તેમજ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. આવો સૌ સાથે મળીને ટીબી ને હરાવીએ.”ટીબી હારેગા દેશ જીતેગા”.*મારુ ગામ ટીબી મુક્ત ગામ*