એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય લાંચ લેતા ઝડપાયા.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય લાંચ લેતા ઝડપાયા
કડાણાનાં દિવડા કોલોની એકલવ્ય મોડલ સ્કુલમાં સંચાલક પાસેથી ટકાવારીની રકમ લેતાં આયાયૅને શિક્ષક રંગે હાથ પકડાયા. એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય ભરત વણકર તેમજ સાથી શિક્ષક હર્ષદ પટેલ લાંચ લેતા ઝડપાયા કેટરીગમાં ટકાવારીના રુપિયા26000ની લાંચ શાળામાં હોસ્ટેલ મની યાલતી મેશના સંદર્ભમાં માંગતા. આ અંગે પંચમહાલ એસીબીમાં ફરીયાદીએ ફરીયાદ કરતાં પંચમહાલ એસીબીએ છટકું ગોઠવીને લાંચની માગણી કરનાર એકલવ્ય સ્કુલ કડાણા આચાર્ય ભરતવણકરને શિક્ષક હષૅદપટેલને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.