ફતેપુરા મામલતદાર નો ચાર્જ એસ જી ડામોર ને સોંપવામાં આવ્યો
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા મામલતદાર નો ચાર્જ એસ જી ડામોર ને સોંપવામાં આવ્યો
ફતેપુરા નાયબ મામલતદાર મહેસુલ એસ જી ડામોર ને મામલતદાર નું ચાર્જ સોંપવામાં આવ્યો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકેનો ચાર્જ એસ જી ડામોરને સોંપવામાં આવેલ છે ફતેપુરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર મહેસુલ તરીકે ની ફરજ બજાવતા એસ જી ડામોર ને ફતેપુરા મામલતદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવેલ છે

