લીલવાઠાકોર ગામે ખાંગુડા પરિવાર દ્વારા મૉ ચંડી ચામુડા માતાજી મંદિરે અષ્ટમી હવન પુજા અચૅના કરવામા આવી.
પંકજ પંડિતતાલુકો : ઝાલોદજિલ્લો : દાહોદ
લીલવાઠાકોર ગામે ખાંગુડા પરિવાર દ્વારા મૉ ચંડી ચામુડા માતાજી મંદિરે અષ્ટમી હવન પુજા અચૅના કરવામા આવી

આજરોજ તારીખ 22/10 2023 રવિવારના ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે રોહીદાસ ખાંગુડા પરિવાર લીલવાઠાકોર દ્વારા માઁ ચંડી ચામુડા માતાજી મંદિરે અષ્ટમી હવન પુજા અચૅના કરવામા આવી
જેમા ખાંગુડા પરિવારો દ્વારા મેન વહન કુંડ પર ચંદ્રિકા મોહનસિંહ, ખાંગુડા મોહન મગન, ખાંગુડા મોસમ મુકેશ, ખાંગુડા પિન્ટુ રામચંદ એમ ચાર જોડાઓ એ માતાજીનું હવન પુજા કરવામા આવી અને લીલવાઠાકોરના ખાંગુડા સમાજ આગેવાનોમા ખાંગુડા વાલચંદ, ખાંગુડા નારણ, પરસોતમ, ખાંગુડા માંગુ, ખાંગુડા દેવચંદ, ખાંગુડા અંબુ, ખાંગુડા કનુ, ખાંગુડા બાબુ ધુળા,દિનેશ, તેમજ લીલવાઠાકોર ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને સમાજ અગ્રણી મુકેશ અંબુ ખાંગુડા, કિરીટ ખાંગુડા, કિશોર ખાંગુડા, સુરેશ ખાંગુડા, ધમૅન્દ્ભ શાંતીલાલ, તેમજ સમાજના ભાઈઓ અને બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત માતાજી નો જયઘોષ કરી માતાજીનો હવન પુજા ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ