બારીઆ સમાજનું ગૌરવ* *U-17 ક્રિકેટ માં સિલેક્શન.

સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

બારીઆ સમાજનું ગૌરવ* *U-17 ક્રિકેટ માં સિલેક્શન

પંચમહાલ ના સીમલીયા ગામતળ શાળામાં અભ્યાસ કરતા બારીઆ ઇન્દ્રજીતસિંહ રાહુલભાઈ *U-17 ક્રિકેટ* માં સિલેક્શન થતા આજે *રાજ્ય કક્ષાની* ક્રિકેટ ટુર્નામેન્ટ, અમદાવાદ ખાતે રમવા જશે જે બદલ શાળા મંડળના પ્રમુખશ્રી નટવરસિંહ ચૌહાણ સાહેબ શાળાના આચાર્યશ્રી તરુણસિંહ જાદવ સાહેબ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!